સામાન્ય વિજ્ઞાન (General Science) સિલિકોન શેમાંથી પ્રચૂર માત્રામાં મળી આવે છે ? મીઠું ચૂનાના પથ્થર કોલસો રેતી મીઠું ચૂનાના પથ્થર કોલસો રેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોનુ, પ્લેટિનમ, લોખંડ અને ટંગસ્ટન એ ધાતુઓમાં સખત ધાતુ કઈ છે ? લોખંડ સોનું ટંગસ્ટન પ્લેટિનમ લોખંડ સોનું ટંગસ્ટન પ્લેટિનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ કયો છે ? ક્યુરી લક્સ ડાઈન ન્યુટન ક્યુરી લક્સ ડાઈન ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય શું છે ? પરમાણુ પ્રક્રિયા વધારવાનું ન્યુટનની ગતિને ઘટાડવાનું ન્યુટનની ગતિને વધારવાનું રિએક્ટરને ઠંડું કરવાનું પરમાણુ પ્રક્રિયા વધારવાનું ન્યુટનની ગતિને ઘટાડવાનું ન્યુટનની ગતિને વધારવાનું રિએક્ટરને ઠંડું કરવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિયુષ (પિટ્યુટરી) ગ્રંથિનો વધારે પડતો અંતઃસ્ત્રાવ .... બાળકના વિકાસને રુંધે છે બાળકની ઊંચાઇ ખૂબ વધારે છે બાળકની ઊંચાઇ વધવા દેતો નથી બાળકોના હાડકાને નબળા પાડે છે બાળકના વિકાસને રુંધે છે બાળકની ઊંચાઇ ખૂબ વધારે છે બાળકની ઊંચાઇ વધવા દેતો નથી બાળકોના હાડકાને નબળા પાડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP