સામાન્ય જ્ઞાન (GK) ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ? પોલીસ અધિક્ષક પોલીસ સબ ઇન્સ્પેકટર નાયબ પોલીસ અધિક્ષક આપેલ તમામ પોલીસ અધિક્ષક પોલીસ સબ ઇન્સ્પેકટર નાયબ પોલીસ અધિક્ષક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટના કાયદામાં ઇલેકટ્રોનિકસ પુરાવાઓને કયા વર્ષથી આધારભૂત પુરાવા તરીકે માન્યતા મળી ? 2000 1999 2004 2002 2000 1999 2004 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રક્ષાનો જન્મ દિવસ આ મહિનાના ત્રીજા ગુરૂવારે છે. આ મહિનો સોમવારથી શરૂ થાય છે તો રક્ષાની જન્મ તારીખ કઇ હશે ? 18 20 16 15 18 20 16 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કોણ મોટર વાહન અધિનિયમમાં ડ્રાઇવીંગ લાયસન્સ આપવાની સત્તા ધરાવે છે ? આપેલ તમામ RTO પોલીસ કમિશ્નર જિલ્લા મેજીસ્ટ્રેટ આપેલ તમામ RTO પોલીસ કમિશ્નર જિલ્લા મેજીસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ? ગાંધીજીએ દાદાભાઇ નવરોજીએ લોકમાન્ય ટિળકે વિનોબા ભાવેએ ગાંધીજીએ દાદાભાઇ નવરોજીએ લોકમાન્ય ટિળકે વિનોબા ભાવેએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP