GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક લોકવાયકા મુજબ કૌરવકુળનો નાશ કરી પાપમુક્ત થવા ધન લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન-અર્ચન કરી દોષમુક્ત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો. તરણેતરનો મેળો ભવનાથનો મેળો ઘેડનો મેળો નકળંગનો મેળો તરણેતરનો મેળો ભવનાથનો મેળો ઘેડનો મેળો નકળંગનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે બ્રિટિશ સરકારે હરિજનોને અલગ મતાધિકાર આપવાની કુચેષ્ટા કરી હતી.આ સમયે ડૉ. આંબેડકર, સરદાર પટેલ વગેરેએ આ બાબતે વાટાઘાટો કરી દલિત વર્ગો માટે સમાધાન કરી અમુક બેઠકો નક્કી કરાઈ. આ સમાધાન કયા મુકામે થયું ? મુંબઈ હૈદરાબાદ કલકત્તા પુના મુંબઈ હૈદરાબાદ કલકત્તા પુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં 'ભારત રત્ન' (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ? 1963 1975 1991 1965 1963 1975 1991 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પૌરાણિક કથા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ભરાતો ચિત્ર-વિચિત્ર મેળો એ કયા રાજાના બે પુત્રોના નામ સાથે જોડાયેલ છે ? શાંતનુ સિધ્ધરાજ દેવદ્રત ભીમદેવ શાંતનુ સિધ્ધરાજ દેવદ્રત ભીમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પૃથ્વીની વિષુવવૃતિય ત્રિજ્યા અને ધ્રુવીય ત્રિજ્યા વચ્ચે આશરે ___ માઈલનો તફાવત છે. 3950 22 17 13 3950 22 17 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP