Gujarat Police Constable Practice MCQ Part - 2 વાઇરસથી થતો રોગ કયો છે ? મરડો ટાઇફૉઈડ કમળો ન્યુમોનિયા મરડો ટાઇફૉઈડ કમળો ન્યુમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભરણપોષણ હુકમના અમલ માટેની મુદત મર્યાદા કેટલી છે ? ચુકવણીપાત્ર બને તે તારીખથી બે વર્ષ સુધી ચુકવણીપાત્ર બને તે તારીખથી છ મહિના સુધી ચુકવણીપાત્ર બને તે તારીખથી એક વર્ષ સુધી ચુકવણીપાત્ર બને તે તારીખથી નવ મહિના સુધી ચુકવણીપાત્ર બને તે તારીખથી બે વર્ષ સુધી ચુકવણીપાત્ર બને તે તારીખથી છ મહિના સુધી ચુકવણીપાત્ર બને તે તારીખથી એક વર્ષ સુધી ચુકવણીપાત્ર બને તે તારીખથી નવ મહિના સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘કાઠિયાવાડનું રત્ન’ કયા જિલ્લાને કહેવામાં આવે છે ? જૂનાગઢ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય એવીડન્સ એકટમાં બાળકની સાક્ષી તરીકેની ભૂમિકા કયારે માન્ય રખાતી નથી ? અંધ બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની આપેલ કોઈપણ પરિસ્થિતિમાં પ્રશ્નોના ઉત્તર બુદ્ધિની કસોટી પર ન હોય અસ્થિર મગજ ધરાવતા બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની અંધ બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની આપેલ કોઈપણ પરિસ્થિતિમાં પ્રશ્નોના ઉત્તર બુદ્ધિની કસોટી પર ન હોય અસ્થિર મગજ ધરાવતા બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કૃત્રિમ વરસાદ માટે કયું સંયોજન ઉપયોગમાં લેવાય છે ? સિલ્વર આયોડિન એમોનિયા નાઇટ્રેટ આપેલ તમામ સિલ્વર બ્રોમાઇડ સિલ્વર આયોડિન એમોનિયા નાઇટ્રેટ આપેલ તમામ સિલ્વર બ્રોમાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP