Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય બંધારણમાં નાગરિકતાની જોગવાઈ કયા ભાગમાં છે ? ભાગ-4 ભાગ-3 ભાગ-2 ભાગ-1 ભાગ-4 ભાગ-3 ભાગ-2 ભાગ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જો 24 કારીગર 8 દિવસ કામ કરેતો તેઓને કુલ રૂપિયા 960ની કમાણી થાય છે. તેઓ પૈકી 12 કારીગરો તેજ દરે 12 દિવસ કામ કરેતો તેઓની કુલ કમાણી કેટલા રૂપિયા થાય ? 720 680 700 800 720 680 700 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પૂર્વ એશિયા સંમેલન 2018 (East Asia Summit 2018)નું આયોજન કયાં થયું હતું ? મલેશિયા થાઈલેન્ડ સિંગાપોર ઈન્ડોનેશિયા મલેશિયા થાઈલેન્ડ સિંગાપોર ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા દિવસને વિશ્વ વસતી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? 11 – ઓગષ્ટ 11- મે 11 - જૂન 11 – જુલાઈ 11 – ઓગષ્ટ 11- મે 11 - જૂન 11 – જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વજન માપવાના કાંટાઓ બનાવવા માટે કયું સ્થળ પ્રખ્યાત છે? સાવરકુંડલા અમરેલી ખંભાત અંજાર સાવરકુંડલા અમરેલી ખંભાત અંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP