ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુકૂળની સાચી જોડણી કઈ છે ? અનૂકુળ અનુકૂળ અનૂકૂળ અનુકુળ અનૂકુળ અનુકૂળ અનૂકૂળ અનુકુળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દૂધે મેહ વરસવા' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ? યશસ્વી કાર્ય કરી બતાવવું હાજી હા કરવી આનંદ આનંદ થઈ જવો ખૂબ ગર્વ હોવો યશસ્વી કાર્ય કરી બતાવવું હાજી હા કરવી આનંદ આનંદ થઈ જવો ખૂબ ગર્વ હોવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દમાં કઈ જોડી સાચી નથી ? ક્ષણિક - શાશ્વત સાપેક્ષ - નિરપેક્ષ લાભ - ગેરલાભ સાધક - સાધિકા ક્ષણિક - શાશ્વત સાપેક્ષ - નિરપેક્ષ લાભ - ગેરલાભ સાધક - સાધિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શિલાલેખ' કયા પ્રકારનો સમાસ છે ? ઉપપદ કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અનભે' શબ્દનું શિષ્ટ રૂપ આપો. કાયર ભયભીત નિર્ભય ડરપોક કાયર ભયભીત નિર્ભય ડરપોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP