ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે ? ઝુમખું પ્રેમ ઝાડ ગાંધીજી ઝુમખું પ્રેમ ઝાડ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા છંદમાં 24 માત્રા હોય છે ? ઝૂલણા ચોપાઈ મનહર દોહરો ઝૂલણા ચોપાઈ મનહર દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે. - અલંકાર ઓળખાવો. શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા સજીવારોપણ શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? ચૂપકિદી ચુપકીદી ચૂપકીદી ચુપકીદિ ચૂપકિદી ચુપકીદી ચૂપકીદી ચુપકીદિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કુંજર' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? હાથી કોયલ વનિતા જંગલ હાથી કોયલ વનિતા જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP