ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કુલડી ઠીબરી તાંસળું ગોરસી કુલડી ઠીબરી તાંસળું ગોરસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'આરોહ' વિરહ પ્રરોહ વિદ્રોહ અવરોહ વિરહ પ્રરોહ વિદ્રોહ અવરોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'દરિયાના મોજાં જેવો વિચાર પસાર થઈ ગયો.' શ્લેષ ઉપમા રૂપક અનન્વય શ્લેષ ઉપમા રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'તેણે મારો હાથ દબાવ્યો.' દબાવ્યો મારો હાથ તેણે દબાવ્યો મારો હાથ તેણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - "ફના થવું" પ્રસન્ન થવું રિસાઈ જવું પાયમાલ થવું ગુસ્સે થવું પ્રસન્ન થવું રિસાઈ જવું પાયમાલ થવું ગુસ્સે થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP