ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : 'સૈનિકની ટુકડી નગરમાં પ્રવેશી' સમૂહવાચક ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'કમલાક્ષી' તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી દ્વિગુ તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત ઓળખાવો : 'વન તો કલ્પના સમાન બની જશે.' વન સમાન કલ્પના તો વન સમાન કલ્પના તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'ટચલી આંગળી પાસેની આંગળી' પ્રથમા મધ્યમા તર્જની અનામિકા પ્રથમા મધ્યમા તર્જની અનામિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'કાગનો વાઘ કરવો' રજનું ગજ કરવું ગજનું રાજ કરવું બુમરાણ કરવી રોક્કળ કરવી રજનું ગજ કરવું ગજનું રાજ કરવું બુમરાણ કરવી રોક્કળ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP