ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પ્રશ્ચાત્તાપ પ્રશ્ચાતાપ પશ્ચાતાપ પશ્ચાત્તાપ પ્રશ્ચાત્તાપ પ્રશ્ચાતાપ પશ્ચાતાપ પશ્ચાત્તાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયું શબ્દજોડકું સમાનાર્થી શબ્દ દર્શાવે છે ? હય - હાથી વૃંદા - તુલસી શરટ - કાગડો વિયતિ - બ્રહ્મા હય - હાથી વૃંદા - તુલસી શરટ - કાગડો વિયતિ - બ્રહ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહૂર્ત મુદ્દલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર મંત્ર, મુદ્દલ, મુહુર્ત, મુગ્ધ મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહૂર્ત મુદ્દલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર મંત્ર, મુદ્દલ, મુહુર્ત, મુગ્ધ મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : 'હું આજે પણ એમની હાજરી અનુભવી શકું છું.' પણ હાજરી હું છું પણ હાજરી હું છું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : પુનર્ + અવતાર પુનવતાર પુર્નઅવતાર પુનરવતાર પુનર્વતાર પુનવતાર પુર્નઅવતાર પુનરવતાર પુનર્વતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP