ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : 'જનમ્યા તમે ઉદરથી પ્રભુ ! દેવકીના.' વસંતતિલકા મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી વસંતતિલકા મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા.' આંગળીમાં નખ વધે છે. નખ આંગળી સાથે જોડાતા નથી. પારકાં પોતાનાં ન બને. પોતાનાં પારકાં ન બને. આંગળીમાં નખ વધે છે. નખ આંગળી સાથે જોડાતા નથી. પારકાં પોતાનાં ન બને. પોતાનાં પારકાં ન બને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દો લખો : 'ધરતી' કવિતા પ્રથમી વાલુકા વિપિન કવિતા પ્રથમી વાલુકા વિપિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'નાનાંમોટાં પક્ષીઓ આકાશમાં ઊડે છે.' નાનાંમોટાં છે પક્ષીઓ ઊડે નાનાંમોટાં છે પક્ષીઓ ઊડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? ગુણીભૂત ગુણીભુત ગુણિભુત ગૂણીભૂત ગુણીભૂત ગુણીભુત ગુણિભુત ગૂણીભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP