ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે કયો વિકલ્પ સાચો નથી ? સૂરજ દેવ અવાજ ધ્વનિ સૂરજ દેવ અવાજ ધ્વનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તુમડીના કાંકરા' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? વગર મહેનતે વિધ્ન ટાળવું તંગી હોવી સમજી ન શકાય તેવી વાત પડતી આવવી વગર મહેનતે વિધ્ન ટાળવું તંગી હોવી સમજી ન શકાય તેવી વાત પડતી આવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? સુસણિયુ સૂસણિયું સુસણિયું સૂસણીયુ સુસણિયુ સૂસણિયું સુસણિયું સૂસણીયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ? કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય. થોડું થોડું કરતા મોટું કામ થાય. મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ. ધીરજથી કામ સારું થાય. કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય. થોડું થોડું કરતા મોટું કામ થાય. મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ. ધીરજથી કામ સારું થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "નાકની દાંડી સામે આંખો રાખવી" - તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ? સીધે રસ્તે જવું પ્રમાણિક રહેવું સીધો કે ધોરી માર્ગ સામે મોંએ જવું સીધે રસ્તે જવું પ્રમાણિક રહેવું સીધો કે ધોરી માર્ગ સામે મોંએ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP