ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જેની પત્ની વિદેશ ગઈ છે તેવો પુરુષ પ્રોષિતભર્તુકા પત્નીવિહોણો પ્રોષિતપત્નીક પ્રોષિતપતિ પ્રોષિતભર્તુકા પત્નીવિહોણો પ્રોષિતપત્નીક પ્રોષિતપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. 'મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ' શાલમંજરી શિરભંજિકા શિરશાખા શાલભંજિકા શાલમંજરી શિરભંજિકા શિરશાખા શાલભંજિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમ્યો તીર્થે તીર્થે ધરતી ઉર મનીષા દશરથની' - પંક્તિનો છંદ જણાવો. શિખરિણી હરીગીત પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી હરીગીત પૃથ્વી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ? જસજસયલગા યમનસભલગા મરભનયયય મસજસતતગા જસજસયલગા યમનસભલગા મરભનયયય મસજસતતગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP