ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સખત મહેનત કરવી' એવો અર્થ નીચે દર્શાવેલા કયા રૂઢિપ્રયોગમાં નથી દેખાતો ? ધૂળ કાઢી નાખવી નાકે દમ આવી જવો લોહીનું પાણી કરવું લોઢાના ચણા ચાવવા ધૂળ કાઢી નાખવી નાકે દમ આવી જવો લોહીનું પાણી કરવું લોઢાના ચણા ચાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મડાગાંઠ પડવી' રૂઢિપ્રયોગનો શું અર્થ થાય ? નિષ્ફળતા મળવી સ્થિતિ બદલાઈ જવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઉભી થવી નિષ્ફળતા મળવી સ્થિતિ બદલાઈ જવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઉભી થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જડમૂળથી ઉખેડી નાખવું' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ઝાડના મૂળિયા નાશ પામવા ઝાડના મૂળિયાને ચગદી નાખવા ઝાડના મૂળિયા ખેંચી નાખવા સમૂળગો નાશ કરવો ઝાડના મૂળિયા નાશ પામવા ઝાડના મૂળિયાને ચગદી નાખવા ઝાડના મૂળિયા ખેંચી નાખવા સમૂળગો નાશ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કે દેખાવ કરે' - એવો અર્થ કઈ કહેવતમાં રહેલો છે ? ખાલી ચણો વાગે ઘણો ખાળે ડૂચા ને દરવાજા મોકળા ડૂબતો માણસ તરણું પકડે પેટનો બળ્યો ગામ માળે ખાલી ચણો વાગે ઘણો ખાળે ડૂચા ને દરવાજા મોકળા ડૂબતો માણસ તરણું પકડે પેટનો બળ્યો ગામ માળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું સામાનાર્થી જોડકું ખોટું છે ? શાર્દૂલ -મહિષી-મર્કટ ભોરંગ-વાસુકી-સર્પ હાથી-ગજ-હસ્તિ બળદ-સુરભિસુત-આખલો શાર્દૂલ -મહિષી-મર્કટ ભોરંગ-વાસુકી-સર્પ હાથી-ગજ-હસ્તિ બળદ-સુરભિસુત-આખલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP