ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉછંગ' નો સાચો પર્યાય લખો. મૃદુલ પુષ્કળ ખોળો પિવાડી મૃદુલ પુષ્કળ ખોળો પિવાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના તળપદા-શિષ્ટરૂપના જોડકાં પૈકી કયો વિકલ્પ ખોટો છે ? વટે - ઓળંગે વરતવું - ઓળખવું વેંતબારી - નજીક વેળા - વળવું વટે - ઓળંગે વરતવું - ઓળખવું વેંતબારી - નજીક વેળા - વળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના તળપદા શિષ્ટરૂપના જોડકાં પૈકી કયો વિકલ્પ સાચો છે ? પેઠે - સાંજે નથ - સ્પષ્ટ રાસ - મેળ અનભે - રૂવાડે પેઠે - સાંજે નથ - સ્પષ્ટ રાસ - મેળ અનભે - રૂવાડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ડોહા વાડી ખેતરમાં કામ કરે છે. - રેખાંકિત પદ કઈ વિભક્તિ દર્શાવે છે ? ષષ્ઠી ચતુર્થી પ્રથમા સપ્તમી ષષ્ઠી ચતુર્થી પ્રથમા સપ્તમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ વિભક્તિ ક્રિયાનું સાધન, રીત, માધ્યમ કે કારણ દર્શાવે છે ? ચતુર્થી વિભક્તિ દ્વિતીયા વિભક્તિ તૃતીયા વિભક્તિ પ્રથમા વિભક્તિ ચતુર્થી વિભક્તિ દ્વિતીયા વિભક્તિ તૃતીયા વિભક્તિ પ્રથમા વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP