• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સ્પૃહા' શબ્દનો પર્યાયવાચી જણાવો.

ચિંતા
ફિકર
કારણ
ઈચ્છા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'કેતુ' શબ્દનો પર્યાયવાચી જણાવો.

હેતુ
ઘર
અવાજ
ધજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'આપગા' શબ્દનો પર્યાયવાચી જણાવો.

મિત્ર
નદી
સ્વજન
આપત્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

અસાધ્ય
અરણ્યરુદન
અધ્યાત્મ
અસંગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જેનો એક પણ પુત્ર મૃત્યુ ન પામ્યો હોય તેવી સ્ત્રી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

રામબાણ
નિ:સંતાન
અખોવન
અવિભાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 121
  • 122
  • 123
  • 124
  • 125
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) Gujarat Police Constable Practice MCQ Part - 3 પદપ્રત્યય ભારતનો ઈતિહાસ (History of India) કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) રૂઢિપ્રયોગ (Idiom) કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US