ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
દોડતો છોકરો લાંબો રસ્તો જોઈ ભાંગી પડ્યો. - વાક્યમાં કયા પ્રકારનું કૃદંત છે ?

વર્તમાનકૃદંત
ભવિષ્યકૃદંત
ભૂતકૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જમવા પધારો ઘનશયામ વ્હાલા. - રેખાંકિત કૃદંતનો પ્રકાર જણાવો.

સંબંધક ભૂતકૃદંત
સામાન્યકૃદંત
ભૂતકૃદંત
હેત્વર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આરવ હસ્યો, હસીને નાચતો-નાચતો સૂઈ ગયો. - વાક્યમાં કયું કૃદંત નથી ?

વર્તમાનકૃદંત
વિધ્યર્થકૃદંત
સંબંધક ભૂતકૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP