• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સિંહનો પર્યાય ન હોય એવો શબ્દ શોધો.

કપિલ
કેસરી
વનરાજ
સાવજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રાત-દિવસ માટે કયો શબ્દ યોગ્ય છે ?

અહર્નિશ
અજિંક્ય
અરુણોદય
અમૂલખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી પુષ્પનો સમાનાર્થી શબ્દ જણાવો.

નિશા
કુસુમ
લતા
તરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

સ્મરણ - યાદ
સમય - કાળ
અવાજ - ગુસ્સો
રમત - ક્રીડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વાક્યમાં ક્રિયા દર્શાવનાર અને વાક્યના અર્થને પૂર્ણ કરનાર શબ્દને શું કહેવાય છે ?

સર્વનામ
ક્રિયાપદ
નામ
વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સાદું રૂપ અને બીજગણિત GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 Talati Practice MCQ Part - 1 GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ગુજરાતના જિલ્લા (District of Gujarat) GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ચેઈન રૂલ (Chain Rule) Gujarat Police Constable Practice MCQ સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US