ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રીમાન ક્યાં પ્રકારનો શબ્દ છે ? તદ્ ભવ વિદેશી દેશ્ય તત્સમ્ તદ્ ભવ વિદેશી દેશ્ય તત્સમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ સમુદ્રનો પર્યાય નથી ? અર્ણવ અબ્ધિ મણિધર રત્નાકાર અર્ણવ અબ્ધિ મણિધર રત્નાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પુત્રનો પર્યાય નથી ? સુત તનુજ નન્દન દનુજ સુત તનુજ નન્દન દનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પહાડનો પર્યાય નથી ? નગ શૈલ અદ્રિ અભ્ર નગ શૈલ અદ્રિ અભ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નળને જે રીતે ઉઘાડવાનો હોય અને બંધ કરવાનો હોય તે જ રીતે તેને ઉઘાડી બંધ કરવો જોઈએ.- આ વાક્ય કયા પ્રકારનું છે ? સાદું સંકુલ સંયુક્ત મિશ્ર સાદું સંકુલ સંયુક્ત મિશ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP