• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘આભ સમુ આભ રડી પડે ક્યારેક ચોધાર આંસુએ' - પંક્તિનો અલંકાર ઓળખાવો.

વ્યતિરેક
ઉપમા
અનન્વય
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘અવસર નહિ આવે આ સમો કોઈ બીજો.' - પંક્તિમાં કયો છંદ છે ?

વસંતતિલકા
દોહરો
માલિની
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો શબ્દ જોડણી બાબતે ખોટો છે ?

સૂક્તિ
પ્રતિક્ષા
વિકિરણ
સુરુચિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સાચી જોડણીવાળો શબ્દ શોધો.

કીર્તિદા
કિર્તિદા
કિર્તીદા
કીર્તીદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ ખસે નહીં તેવું સ્થિરઃ

ખેચર
અગોચર
અચર
અફર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 255
  • 256
  • 257
  • 258
  • 259
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) PSI Prelim Exam Paper (06-03-2022) સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નફો અને ખોટ (Profit and Loss) કૃદંત વિશ્વની ભૂગોળ (Geography of the world) GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Revenue Talati Exam Paper (28-02-2016)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US