• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
તિમિર

સંધ્યાકાળ
તેજ
ભળભાંખળુ
અંધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હરિગીત છંદમાં કેટલી માત્રા હોય છે ?

અઠ્ઠાવીસ
એકવીસ
સોળ
બાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ?

વિસવાંદ
વિસંવાદ
વીસંવાદ
વીસવાંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
ક્રીડા

બગીચો
દુઃખ
સુખ
રમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાં વિશેષણ કયું છે ? મીઠા ઝાડના મૂળ કાઢવા એ માનવતા નથી.

માનવતા
મીઠા
મૂળ
ઝાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ટકાવારી (Percentage) કરંટ અફેર્સ 2021 (Current Affairs 2021) GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કહેવત (Proverb)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US