ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ? અધૂરો ઘડો છલકાય ઉજળું એટલું દૂધ નહીં ખાલી ચણો વાગે ઘણો ખોટો રૂપિયો ચળકે ઘણો અધૂરો ઘડો છલકાય ઉજળું એટલું દૂધ નહીં ખાલી ચણો વાગે ઘણો ખોટો રૂપિયો ચળકે ઘણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારૂં કામ થાય એવો અર્થ આપતી નથી ? પાકા ઘડે કાંઠા ન ચડે ઉતાવળે આંબા ન પાકે ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર ધીરજના ફળ મીઠાં પાકા ઘડે કાંઠા ન ચડે ઉતાવળે આંબા ન પાકે ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર ધીરજના ફળ મીઠાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ? કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી લોભે લક્ષણ જાય પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય દોરડી બળે પણ વળ ન મૂકે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી લોભે લક્ષણ જાય પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય દોરડી બળે પણ વળ ન મૂકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ નિરર્થક પ્રયત્ન કરવો એવો અર્થ દર્શાવતો નથી ? ફીફા ખાંડવા પાણીમાં લીટા કરવા રજનું ગજ કરવું ધૂમાડાના બાયકા ભરવા ફીફા ખાંડવા પાણીમાં લીટા કરવા રજનું ગજ કરવું ધૂમાડાના બાયકા ભરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અન્ન-જળ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. ભૂખે મરવું દુકાળ પડવો પૂરમાં પાક નષ્ટ થવો જીવવા જેવી સ્થિતિ ન હોવી ભૂખે મરવું દુકાળ પડવો પૂરમાં પાક નષ્ટ થવો જીવવા જેવી સ્થિતિ ન હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP