ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની - આ પંક્તિનો છંદ ઓળખાવો. ઝૂલણાં સવૈયા હરિગીત અનુષ્ટુપ ઝૂલણાં સવૈયા હરિગીત અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.પ્ર + અર્થ + ના પ્રઅર્થના પરઅર્થના પ્રાર્થના પ્રાથના પ્રઅર્થના પરઅર્થના પ્રાર્થના પ્રાથના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ.બની રહો તે જ સમાધિયોગ.આ પંક્તિઓનો છંદ ઓળખાવો. ઉપેન્દ્રવજા ઈન્દ્રવ્રજા ઉપજાતિ તોટક ઉપેન્દ્રવજા ઈન્દ્રવ્રજા ઉપજાતિ તોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.નિ: + દોષ નીર્દોષ નિર્દોષ નિરદોષ નીર્દોસ નીર્દોષ નિર્દોષ નિરદોષ નીર્દોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે ? આરજૂ ઉગમ અર્વાચીન ઉપાધી આરજૂ ઉગમ અર્વાચીન ઉપાધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP