ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છે ? મનહર ચોપાઈ દોહરો હરિગીત મનહર ચોપાઈ દોહરો હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ? રજની + ઈશ = રજનીશ તથ + અપી = તથાપિ પો + અન = પવન પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ રજની + ઈશ = રજનીશ તથ + અપી = તથાપિ પો + અન = પવન પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિષમ'ની સાચી સંધિ છોડો. વિ + ષમ વિષ્ + મ વિ + સમ વિસ્ + મ વિ + ષમ વિષ્ + મ વિ + સમ વિસ્ + મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અવિકારી વિશેષણ છે ? ચતુર સસ્તી મીઠું સારી ચતુર સસ્તી મીઠું સારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ત્, થ્, દ્, અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે ? ઔષ્ઠ્ય કંઠ્ય મૂર્ધન્ય દંત્ય ઔષ્ઠ્ય કંઠ્ય મૂર્ધન્ય દંત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP