ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વિરોધી જોડકું સાચું છે ? મંડન - સમર્થન ઉપજાઉ - ફળદ્રુપ અધોગામી - ઊર્ધ્વગામી સમૂહ - સમષ્ટિ મંડન - સમર્થન ઉપજાઉ - ફળદ્રુપ અધોગામી - ઊર્ધ્વગામી સમૂહ - સમષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ? આંગણુ, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણુ આંગણુ, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ આંગણુ, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણુ આંગણુ, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ? સંપ ત્યાં જંપ એક હાથે તાળી ન પડે કાંકરે કાંકરે પાળ બંધાય ઝાઝા હાથ રળિયામણા સંપ ત્યાં જંપ એક હાથે તાળી ન પડે કાંકરે કાંકરે પાળ બંધાય ઝાઝા હાથ રળિયામણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. આશીર્વાદ આર્શીવાદ આશિર્વાદ આસિર્વાદ આશીર્વાદ આર્શીવાદ આશિર્વાદ આસિર્વાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો મામા આવ્યા, લાવ્યા મજાની વાતો સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો મામા આવ્યા, લાવ્યા મજાની વાતો સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP