ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? મહેમાન યજમાન પરોણો અતિથિ મહેમાન યજમાન પરોણો અતિથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ? ઘર, ચગડોળ, ઉપર, એકલવાયુ ફુલ, તપ, બગલો, નમસ્તે આવળ, બાવળ, બોરડી, આજે ઉપર, એકલવાયુ, ચગડોળ, ધરમ ઘર, ચગડોળ, ઉપર, એકલવાયુ ફુલ, તપ, બગલો, નમસ્તે આવળ, બાવળ, બોરડી, આજે ઉપર, એકલવાયુ, ચગડોળ, ધરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. સાંસારિક ચળકાટ માયાળુ મધુર સાંસારિક ચળકાટ માયાળુ મધુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા કયો અલંકાર બને ? ઉપમા શ્લેષ રૂપક યમક ઉપમા શ્લેષ રૂપક યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે ? દીવાદાંડી નંદકુંવર ઘનશ્યામ જીવનયાત્રા દીવાદાંડી નંદકુંવર ઘનશ્યામ જીવનયાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP