ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ. 1919 ઈ.સ. 1915 ઈ.સ. 1922 ઈ.સ. 1925 ઈ.સ. 1919 ઈ.સ. 1915 ઈ.સ. 1922 ઈ.સ. 1925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? ઈ.સ. 1949 ઈ.સ. 1950 ઈ.સ. 1948 ઈ.સ. 1947 ઈ.સ. 1949 ઈ.સ. 1950 ઈ.સ. 1948 ઈ.સ. 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.1. ખંડેરાવ ગાયકવાડ2. ગોવિંદરાવ ગાયકવાડ3. ગણપતરાવ ગાયકવાડ4. આનંદરાવ ગાયકવાડ 2,4,3,1 3,1,4,2 1,3,2,4 4,2,3,1 2,4,3,1 3,1,4,2 1,3,2,4 4,2,3,1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિકવેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી ? તખતસિંહજી વખતસિંહજી ભાવસિંહજી જશવંતસિંહજી તખતસિંહજી વખતસિંહજી ભાવસિંહજી જશવંતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ? ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા મુનીમખાન નીઝામુદ્દીન અહમદ અસફખાન ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા મુનીમખાન નીઝામુદ્દીન અહમદ અસફખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP