ભારતનો ઈતિહાસ (History of India) 'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ? મહાત્મા ગાંધીજી ડૉ. બાબાસાહેબ આંબેડકર મહાત્મા જ્યોતિબા ફૂલે પંડિત જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધીજી ડૉ. બાબાસાહેબ આંબેડકર મહાત્મા જ્યોતિબા ફૂલે પંડિત જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ? લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી સુભાષચંદ્ર બોઝ દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી સુભાષચંદ્ર બોઝ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? મૅડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં ખુદીરામ બોઝ મૅડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં ખુદીરામ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીનો કુતુબમિનાર કયા રાજવીએ બંધાવ્યો હતો ? કુતુબુદ્દીન ઐબક અકબર જહાંગીર શાહજહાં કુતુબુદ્દીન ઐબક અકબર જહાંગીર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયેલ છે ? અયોધ્યા કલિંગ ઉજ્જૈન અરીકા મેડુ અયોધ્યા કલિંગ ઉજ્જૈન અરીકા મેડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP