ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં સૌથી મોટી 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું ? 2009 1951 1991 1969 2009 1951 1991 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી. રેપો રેટમાં ઘટાડો વ્યાજદરમાં વધારો ભારતીય રૂપિયાનું અવમૂલ્યન ગરીબીમાં ઘટાડો રેપો રેટમાં ઘટાડો વ્યાજદરમાં વધારો ભારતીય રૂપિયાનું અવમૂલ્યન ગરીબીમાં ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ ક્રેડિટ રેટિંગ એજન્સી નથી ? ફીચ રેટિંગ્સ CRISIL SEBI ICRA ફીચ રેટિંગ્સ CRISIL SEBI ICRA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષમાં ભારત સરકાર દ્વારા બેટ વેરો નાખવામાં આવ્યો ? 1953 1957 1962 1958 1953 1957 1962 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય મહિલા બેંકનું કઈ રાષ્ટ્રિયકૃત બેન્કમાં વિલીનીકરણની પ્રક્રિયા ચાલી રહી છે ? ભારતીય સ્ટેટ બેન્ક બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા ભારતીય સ્ટેટ બેન્ક બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP