ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ? એડમ સ્મિથ સુરેશ ડી. ટેન્ડુલકર એલંફ્રેડ માર્શલ અમર્ત્ય સેન એડમ સ્મિથ સુરેશ ડી. ટેન્ડુલકર એલંફ્રેડ માર્શલ અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયું ભારતમાં આવકની અસમાનતાનું કારણ નથી ? પ્રગતિશીલ કરવેરા જમીનની માલિકીમાં અસમાનતા સંપત્તિનું કેન્દ્રીકરણ ફુગાવો પ્રગતિશીલ કરવેરા જમીનની માલિકીમાં અસમાનતા સંપત્તિનું કેન્દ્રીકરણ ફુગાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પૂર્ણ કરાયેલી કુલ 11 પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ યોજનાએ મહત્તમ વૃદ્ધિદર હાંસલ કર્યો છે ? નવમી યોજના (1997-2002) આઠમી યોજના (1992-97) દસમી યોજના (2002-07) અગિયારમી યોજના (2007-12) નવમી યોજના (1997-2002) આઠમી યોજના (1992-97) દસમી યોજના (2002-07) અગિયારમી યોજના (2007-12) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબીના ગુણોત્તરનું આકલન કઈ આંકડાકીય માહિતીના આધારે થયેલ છે ? ઉપભોગ ખર્ચ સંપત્તિ બેરોજગારી આવક ઉપભોગ ખર્ચ સંપત્તિ બેરોજગારી આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકારી વિત્તને શું કહેવાય છે ? ખાનગી વિત્ત આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય વિત્ત જાહેર વિત્ત ખાનગી વિત્ત આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય વિત્ત જાહેર વિત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP