ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી ? 1950 1951 1952 1947 1950 1951 1952 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ? કેન્દ્રિય તકેદારી આયોગ રાષ્ટ્રીય વિકાસ પરિષદ સંઘ લોક સેવા આયોગ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કેન્દ્રિય તકેદારી આયોગ રાષ્ટ્રીય વિકાસ પરિષદ સંઘ લોક સેવા આયોગ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષ દરમિયાન ભારત સરકારમાં સૌપ્રથમ વાર વિનિવેશ ખાતુ સ્થાપવામાં /શરૂ કરવામાં આવ્યું ? 1993 2001 1999 1992 1993 2001 1999 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકારે સૌપ્રથમવાર ક્યારે 9 (નવ) જાહેર ક્ષેત્રના એકમોને 'નવરત્ન દરજ્જો' તરીકે ઓળખ્યા ? 1991 2001 1995 1997 1991 2001 1995 1997 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ? શર્મા સમિતિ સંથાનમ સમિતિ રાવ સમિતિ મહેતા સમિતિ શર્મા સમિતિ સંથાનમ સમિતિ રાવ સમિતિ મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP