શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ખેતરમાં જવા આવવા માટે બે પાંખિયાવાળું લાકડુ ખોદી કરવામાં આવતો રસ્તો. શેઢો ટાનગો ખોતીલ ખોડીબારું શેઢો ટાનગો ખોતીલ ખોડીબારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત. આવણું ભૂંગળ કેરબો કાંચળિયા આવણું ભૂંગળ કેરબો કાંચળિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અનાજના કણસલાં ગૂંદીને કે ઝૂડીને એમાંથી અનાજ કાઢવાની જગ્યા. ખળું ખલું ફલું કોઠારીયું ખળું ખલું ફલું કોઠારીયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ગૌરી વ્રત માટે કંકુ લગાવેલ રૂની વાટમાંથી બનાવેલી સેર. ટકુલી ટીલી કીસુલી નાગલા ટકુલી ટીલી કીસુલી નાગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - વપરાશમાં રહેલો ન હોય તેવો કૂવો. ખાડિયો ખેગાણું થોગ તુમન ખાડિયો ખેગાણું થોગ તુમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP