શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે આપેલ એક શબ્દ અયોગ્ય હોય તેવો વિકલ્પ શોધો. ઘર આગળની ઊંચી બેઠક : માંડવી, રવેશી સમાન ગુણ-લક્ષણ હોવા પણું : પ્રતિરૂપ મુલાકાત માટેનો બેઠકનો ઓરડો : દીવાનખાનું પરાણે કરાવવામાં આવતું કામ : ગુલામી ઘર આગળની ઊંચી બેઠક : માંડવી, રવેશી સમાન ગુણ-લક્ષણ હોવા પણું : પ્રતિરૂપ મુલાકાત માટેનો બેઠકનો ઓરડો : દીવાનખાનું પરાણે કરાવવામાં આવતું કામ : ગુલામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - તારાઓનો સમૂહ. ચૌમધઝા ઐબજો ઈહિત ભગણ ચૌમધઝા ઐબજો ઈહિત ભગણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભેંસનું ટોળું. ખાંડુ ભાડું ખાડું ભાંડુ ખાંડુ ભાડું ખાડું ભાંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - બારણું બંધ રાખવાનું આડુ લાકડું કે લોખંડની પટ્ટી. ભોગળ આગળો મંગાળો આપેલ તમામ ભોગળ આગળો મંગાળો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું. પૃથ્વીવલ્લભ ગામુક વસુધાવતંસા અવનીધરા પૃથ્વીવલ્લભ ગામુક વસુધાવતંસા અવનીધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP