શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શરીરનો સુડોળ સુદૃઢ બાંધો. - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પહેલવાન ખડતલ કાઠું પઠ્ઠો પહેલવાન ખડતલ કાઠું પઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) પરિવર્તન કે ઊથલપાથલનો સમય - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સંક્રાન્તિકાળ વંટોળ ત્સુનામી ચક્રવાત સંક્રાન્તિકાળ વંટોળ ત્સુનામી ચક્રવાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ’ : ડમરો ભાંગરો મોગરો તીલકતુલસી ડમરો ભાંગરો મોગરો તીલકતુલસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘ફાડ્યા વિનાનું લાંબું લૂગડાનું થાન' : તાકો ટાટિયું કંતાન અસ્તર તાકો ટાટિયું કંતાન અસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘જેમાં સમયની મર્યાદા ન હોય તેવું’ : ચિરંજીવ પરાત્પર અકાલ નિરવધિ ચિરંજીવ પરાત્પર અકાલ નિરવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP