યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અંત્યોદય અન્ન યોજના (AAY) ક્યારે અમલમાં મૂકવામાં આવી ? 1995 2002 2000 1970 1995 2002 2000 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'ઓપરેશન ફ્લડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે ? શ્વેતક્રાંતિ લાવવી અનાજમાં સ્વનિર્ભરતા પૂર શમન પૂર પુન:વસન શ્વેતક્રાંતિ લાવવી અનાજમાં સ્વનિર્ભરતા પૂર શમન પૂર પુન:વસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઝૂંપડપટ્ટીના સંકલિત વિકાસ દ્વારા શહેરી ગરીબોને આશ્રય, મૂળભૂત સેવાઓ વગેરે પૂરી પાડવાની યોજનાઓ કયા કાર્યક્રમ હેઠળ છે ? નેહરુ રોજગાર યોજના જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન શહેરી ઝૂપડપટ્ટીની પર્યાવરણીય સુધારણા શહેરી માળખા અને શાસન કાર્યક્રમ નેહરુ રોજગાર યોજના જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન શહેરી ઝૂપડપટ્ટીની પર્યાવરણીય સુધારણા શહેરી માળખા અને શાસન કાર્યક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જ્યાં જીવન અને સ્વાતંત્ર્યનો મુદ્દો સંકળાયેલો છે તેવા કિસ્સામાં જાહેર માહિતી અધિકારી દ્વારા નીચે જણાવેલ સમય મર્યાદાઓથી કોઈ એક લાગુ પડે છે: 10 દિવસ 05 દિવસ 48 કલાક 24 કલાક 10 દિવસ 05 દિવસ 48 કલાક 24 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારની કઈ પહેલ દેશમાં તમામ 2,50,000 ગ્રામ પંચાયતોને આઈટી કનેક્ટીવીટી પૂરી પાડવાનું લક્ષ્યાંક રાખે છે ? ડાયલ. ગવ મેઘરાજ ઈ-તાલ નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ડાયલ. ગવ મેઘરાજ ઈ-તાલ નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP