યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઉજ્જ્વલા યોજનાનો હેતુ શું છે ? શાળાઓના પ્રવેશદરમાં વધારો કરવો. બીપીએલ પરિવારોને મફતમાં વીમાનું રક્ષણ આપવું મફતમાં LED બલ્બોનું વિતરણ કરવું. બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન આપવું. શાળાઓના પ્રવેશદરમાં વધારો કરવો. બીપીએલ પરિવારોને મફતમાં વીમાનું રક્ષણ આપવું મફતમાં LED બલ્બોનું વિતરણ કરવું. બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન આપવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ વ્યક્તિઓ માટે કયો નવો શબ્દ પ્રયોજ્યો છે ? વિકલાંગ અપંગ ભવ્યાંગ દિવ્યાંગ વિકલાંગ અપંગ ભવ્યાંગ દિવ્યાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તાલીમ અને મુલાકાત યોજનાનો મુખ્ય હેતુ શું હતો ? આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. વિસ્તરણ કાર્યકરોને કૃષિની આધુનિક તાંત્રિકતાઓ અને કુશળતાઓ અંગે જ્ઞાન આપવું. સંશોધન માટેની બાબતો ઓળખવી. આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. વિસ્તરણ કાર્યકરોને કૃષિની આધુનિક તાંત્રિકતાઓ અને કુશળતાઓ અંગે જ્ઞાન આપવું. સંશોધન માટેની બાબતો ઓળખવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કિસાન કોલ સેન્ટર માટે નીચેના પૈકી કયા નંબર ઉપર સંપર્ક થઈ શકે છે ? 1515 1551 5151 5115 1515 1551 5151 5115 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યમાં કૃષિ મહોત્સવની શરૂઆત કયા વર્ષથી થઈ ? 2014 2005 2004 2000 2014 2005 2004 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP