વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ દ્વારા નીચેના પૈકી ક્યા પ્રદૂષક ઘટકોની તીવ્રતામાં ઘટાડો કરવાના પ્રયાસ થાય છે ? i) કાર્બનડાયક્સાઈડ(CO2)(ii) કાર્બન મોનોક્સાઈડ (CO)iii) હાઈડ્રોકાર્બન્સ (HC)(iv) નાઈટ્રોજન ઓક્સાઈડ (NOx)v) પર્ટિક્યુલેટ મેટર (pm) ii, iii, iv & v i, ii & iii i, ii, iv, v ii, iv, v ii, iii, iv & v i, ii & iii i, ii, iv, v ii, iv, v ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને વર્તમાનમાં ભારતના મુખ્ય 20 શહેરોમાં ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ-4 લાગુ છે. BS-4 એપ્રિલ,2017થી દેશભરમાં લાગુ થશે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને વર્તમાનમાં ભારતના મુખ્ય 20 શહેરોમાં ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ-4 લાગુ છે. BS-4 એપ્રિલ,2017થી દેશભરમાં લાગુ થશે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ ક્યા દેશ/સંગઠનના માનકોને આધારે નક્કી કરાયા છે ? સ્વિત્ઝર્લેન્ડ EU U.S.A ઓસ્ટ્રેલિયા સ્વિત્ઝર્લેન્ડ EU U.S.A ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશમાં વર્તમાનમાં કુલ ઊર્જા ઉત્પાદન પૈકી પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્રોતો (Renewable Energy Sources) દ્વારા ઉત્પન્ન થતી ઊર્જા આશરે કેટલી છે ? 15% 18% 13% 11% 15% 18% 13% 11% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સરકારનો 2022 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતમાંથી ઊર્જા મેળવવાનો લક્ષ્યાંક ___ છે. 150 GW 175 GW 200 GW 100 GW 150 GW 175 GW 200 GW 100 GW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP