સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) MS Excelમાં માહિતીને ચઢતા અને ઊતરતા ક્રમમાં ગોઠવવા માટેનો Sort વિકલ્પ કયા મેનૂમાં જોવા મળે છે ? Tools File Sort Data Tools File Sort Data ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતીય રિઝર્વ બેંકના હાલના ગવર્નરનું નામ જણાવો. ડૉ. વી. વી. રેડ્ડી ડૉ. રઘુરામ રાજન ડૉ. ડી. સુબ્બારાવ ડૉ. બિમલ જલન ડૉ. વી. વી. રેડ્ડી ડૉ. રઘુરામ રાજન ડૉ. ડી. સુબ્બારાવ ડૉ. બિમલ જલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતના સૌપ્રથમ કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલ કોણ હતા ? એ. કે. ચંદ્રા એસ. રંગનાથન વી. નરહરિ રાવ એ. કે. રોય એ. કે. ચંદ્રા એસ. રંગનાથન વી. નરહરિ રાવ એ. કે. રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું ? સુબ્રમણ્યમ ચંદ્રશેખર આમર્ત્ય સેન વેંકટરામન દાસગુપ્તા હૈદર અલી સુબ્રમણ્યમ ચંદ્રશેખર આમર્ત્ય સેન વેંકટરામન દાસગુપ્તા હૈદર અલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું ? 1952 1949 1957 1953 1952 1949 1957 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP