સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પિધાન પિપાસા તૃષા તરસ પિધાન પિપાસા તૃષા તરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વિદ્વાન વેશ્યા કોવિદ પંડિત વિદ્વાન વેશ્યા કોવિદ પંડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બોસા ચુંબન લબ ચૂમી બોસા ચુંબન લબ ચૂમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સુધા પીયૂષ અમી ગરલ સુધા પીયૂષ અમી ગરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. રાન વિપિન ઉપવન કાનન રાન વિપિન ઉપવન કાનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP