સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. લાડણી - વહાલી ચૂવું - ટપકવું વાસ - સાથ કપટી - ઠગારું લાડણી - વહાલી ચૂવું - ટપકવું વાસ - સાથ કપટી - ઠગારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સાંઢ ઘોડો ઊંટડી ગોધો ઘોડી ઘોડો ઊંટડી ગોધો ઘોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. વાયુ ડોક વિષ વખાણ વાયુ ડોક વિષ વખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) "યામિની" શબ્દનો સમાનાર્થી શબ્દ : સમીક્ષા યમની બહેન રાત્રી વીજળી સમીક્ષા યમની બહેન રાત્રી વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પય' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પગે લાગવું તે પિયુષ દૂધ પીણું પગે લાગવું તે પિયુષ દૂધ પીણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP