સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'શ્રુતિ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. વેદ શ્રમ વિલાસી શ્વેત વેદ શ્રમ વિલાસી શ્વેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. ટાણું ઝટ તૂટ કાંઠો ટાણું ઝટ તૂટ કાંઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વતું કરાવવું' શબ્દનો અર્થ જણાવો. હજામત કરાવવી સાબિત કરાવવું ખુશામત કરાવવી સરખામણી કરાવવી હજામત કરાવવી સાબિત કરાવવું ખુશામત કરાવવી સરખામણી કરાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ખુશ્બુ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ગૌરવ ખુશ્બૂ નામની છોકરી ખૂબ સૌરભ ગૌરવ ખુશ્બૂ નામની છોકરી ખૂબ સૌરભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો. અફળ - સફળ અનુકંપા - કરુણા અંગારો - સળગતો કોલસો આકરો - અસહ્ય અફળ - સફળ અનુકંપા - કરુણા અંગારો - સળગતો કોલસો આકરો - અસહ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP