Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે ?

રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ
સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર
ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ
જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ?

કર્મધારય સમાસ
દ્વિગુ સમાસ
અવ્યયીભાવ સમાસ
બહુવ્રીહી સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP