Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે.' આ વાક્યમાં 'માટે' શબ્દનો વ્યાકરણિક મોભો દશાવો. અનુગ સંયોજક પ્રત્યય નિપાત અનુગ સંયોજક પ્રત્યય નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? સવૈયા ઝૂલણા ચોપાઈ હરિગીત સવૈયા ઝૂલણા ચોપાઈ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ? મધમાખી ઉછેરવાનો મોતી પકવવાનો મરઘા ઉછેરવાનો રસાયણો બનાવવાનો મધમાખી ઉછેરવાનો મોતી પકવવાનો મરઘા ઉછેરવાનો રસાયણો બનાવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ' કઈ તારીખે ઉજવાય છે ? 31 ઓક્ટોબર 24 ડિસેમ્બર 15 માર્ચ 24 જાન્યુઆરી 31 ઓક્ટોબર 24 ડિસેમ્બર 15 માર્ચ 24 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતમાં એકમાત્ર 'બેકવોટર' ધરાવતું બંદર કયું ? વેરાવળ ઓખા પોરબંદર કંડલા વેરાવળ ઓખા પોરબંદર કંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP