Talati Practice MCQ Part - 6 સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો ? ભૃગુ નારદ કપિલ વશિષ્ઠ ભૃગુ નારદ કપિલ વશિષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 હડપ્પીય સભ્યતાનું સ્થળ કુંતાસી (બીબીનો ટીંબો) કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ મોરબી રાજકોટ પોરબંદર કચ્છ મોરબી રાજકોટ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયુ પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે ઓળખાય છે ? મોર બાજ ફ્લેમિંગો કીંગફિશર મોર બાજ ફ્લેમિંગો કીંગફિશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અર્જુન ઍવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી રમતવીર કોણ છે ? ભાર્ગવ મોરી જયવીર પરમાર સુધીર પરબ સિદ્ધાર્થ દેસાઈ ભાર્ગવ મોરી જયવીર પરમાર સુધીર પરબ સિદ્ધાર્થ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયો મૂળભૂત અધિકાર માત્ર યુદ્ધ કે બાહ્ય આક્રમણ જેવી પરિસ્થિતિમાં જ સ્થગિત રાખી શકાય છે ? અનુ. 18 અનુ. 19 અનુ. 20 અનુ. 16 અનુ. 18 અનુ. 19 અનુ. 20 અનુ. 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP