Talati Practice MCQ Part - 9 10% ના દરે રૂ. 10,000 નું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 2100 1210 2110 2000 2100 1210 2110 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પીસીઆર (PCR) ની શોધ કોણે કરી ? કેરી મૂલીસ ગ્રિફિથ આર્થર કોનબર્ગ જે. ડી. વોટસન કેરી મૂલીસ ગ્રિફિથ આર્થર કોનબર્ગ જે. ડી. વોટસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 હિન્દી સાહિત્ય જગતમાં 'કલમ કા સિપાહી' તરીકે જાણીતા સાહિત્યકાર નીચેનામાંથી કોણ છે ? રામધારી સિંહ દિનકર મેથિલીશરણ ગુપ્ત પ્રેમચંદ હરિવંશ રાય બચ્ચન રામધારી સિંહ દિનકર મેથિલીશરણ ગુપ્ત પ્રેમચંદ હરિવંશ રાય બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દયારામ-ગરબી, અખો-છપ્પા, તુલસીદાસ-ચોપાઈ અને નરસિંહ મહેતા ઊર્મિકાવ્ય ગઝલ પદ પ્રભાતિયાં ઊર્મિકાવ્ય ગઝલ પદ પ્રભાતિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શસ્ત્રોની પૂજા ક્યા તહેવારે કરવામાં આવે છે ? દશેરા બળેવ હોળી ભાઈબીજ દશેરા બળેવ હોળી ભાઈબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP