Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District Don’t turn that way. It is ___ one way street. an a the None an a the None ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District જાન્યુઆરી-2017 માં મહાત્મા મંદિર ખાતે યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2017 કેટલામી હતી ? દસમી સાતમી આઠમી નવમી દસમી સાતમી આઠમી નવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? કુશાણ સોલંકી પલ્લવ ગુપ્ત કુશાણ સોલંકી પલ્લવ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ? તાર્દર્થ્ય કુમાર કેળવણી પરબ તાર્દર્થ્ય કુમાર કેળવણી પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District વર્તુળનું પરિઘ શોધવાનું સૂત્ર શું છે ? πD πR 2π 3π πD πR 2π 3π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો' આ કાવ્ય પંક્તિમાં રહેલ છંદ ઓળખાવો. પૃથ્વી શિખરિણી તોટક મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી તોટક મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP