કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં EV યાત્રા મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ?

મુંબઈ
હૈદરાબાદ
નવી દિલ્હી
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સંઘ સાથે ક્લાઈમેટ મોડલિંગ અને ક્વાન્ટમ ટેકનોલોજી અંગે ઈન્ટેન્ટ ઓફ કોઓપરેશન પર હસ્તાક્ષર કર્યા ?

ઈઝરાયેલ
ઓસ્ટ્રેલિયા
યુરોપિયન યુનિયન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP