Talati Practice MCQ Part - 1 એક વસ્તુની છાપેલી કિંમત પર ક્રમશઃ 10% અને 20% વળતર આપવામાં આવે છે, તો કુલ વળતર શોધો. 25% 26% 28% 30% 25% 26% 28% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક કારની ઝડપ તેની મુળ ઝડપ કરતાં 5 કિમી/કલાક વધારવામાં આવે તો 150 કિમીનું અંતર કાપતા તેને પહેલા કરતાં 60 મિનીટ ઓછી લાગે છે, તો કારની મૂળ ઝડપ શોધો. 40 કિમી/કલાક 50 કિમી/કલાક 25 કિમી/કલાક 30 કિમી/કલાક 40 કિમી/કલાક 50 કિમી/કલાક 25 કિમી/કલાક 30 કિમી/કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ચોથી સદીમાં આર્યુવેદમાં વાઢકાપ પદ્ધતિનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા. ચરક સુશ્રુત નાગાર્જુન બ્રહ્મગુપ્ત ચરક સુશ્રુત નાગાર્જુન બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મહેમૂદ બેગડો ઉપનામ મળવા પાછળ તેના કયા વિજયોની યાદ રહેલ છે ? જૂનાગઢ અને તાલેગઢ વિજય જૂનાગઢ અને માંડવગઢ વિજય જૂનાગઢ અને પાવાગઢ વિજય જૂનાગઢ અને ઈડરિયા ગઢનો વિજય જૂનાગઢ અને તાલેગઢ વિજય જૂનાગઢ અને માંડવગઢ વિજય જૂનાગઢ અને પાવાગઢ વિજય જૂનાગઢ અને ઈડરિયા ગઢનો વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુનાહીત બળનો IPC - 1860 ની કઇ કલમમાં ઉલ્લેખ થયેલો છે ? 450 350 499 250 450 350 499 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP