કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ બેંકને યુરોમની દ્વારા બીજીવાર વિશ્વની સર્વશ્રેષ્ઠ SME બેંક તરીકે માન્યતા પ્રદાન કરાઈ ? DBS બેંક HSBC બેંક ઓફ ઇન્ડિયા CSB બેંક સિટી બેન્ક ઓફ ઇન્ડિયા DBS બેંક HSBC બેંક ઓફ ઇન્ડિયા CSB બેંક સિટી બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિક ચિહ્ન અશોક સ્તંભનું અનાવરણ કર્યું તેની ઊંચાઈ કેટલી છે ? 6.50 મીટર 5.25 મીટર 10.5 મીટર 7.25 મીટર 6.50 મીટર 5.25 મીટર 10.5 મીટર 7.25 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ ? 999 100 909 99 999 100 909 99 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √1.44 એ કયા પ્રકારની સંખ્યા છે ? સંમેય અસંમેય પૂર્ણાંક સંખ્યા આપેલ પૈકી કોઈ નહીં સંમેય અસંમેય પૂર્ણાંક સંખ્યા આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 25% નફો મળી રહે તે રીતે એક વસ્તુની કિંમત નક્કી કરવામાં આવી. આ નક્કી કરેલી કિંમત ઉપર કેટલા ટકા વળતર આપીએ, તો 12½% મળી ૨હે ? 10½% 25% 12½% 10% 10½% 25% 12½% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP