Gujarat Police Constable Practice MCQ Part - 2 અન્વેષણ (Investigation) અંગે કયું વિધાન ખોટું છે? અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચે ‘સૂર્ય કિરણ’નામની સૈન્ય કવાયતનું આયોજન થયું હતું ? ભારત-ઓસ્ટ્રેલિયા ભારત-ઓમાન ભારત-નેપાળ ભારત-મ્યાનમાર ભારત-ઓસ્ટ્રેલિયા ભારત-ઓમાન ભારત-નેપાળ ભારત-મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020ના ઉદ્ઘાટન સમારોહ પરેડમાં ભારતે કેટલામાં ક્રમે સ્ટેડિયમમાં પ્રવેશ લીધો હતો ? 21માં 25માં 23માં 22માં 21માં 25માં 23માં 22માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંડની પેટીમાં પારસ છે પડ્યો. - આ કયો અલંકાર છે ? શબ્દાનુપ્રાસ રૂપક અનન્વય ઉપમા શબ્દાનુપ્રાસ રૂપક અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો એક પણ નહીં આપેલ બંને હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP